કચ્છ : લખપત તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ

લખપત તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી આ બેઠકમાં વિકાસના કાર્યોની દરખાસ્ત તૈયાર કરાઇ હતી.
આવનારા દિવસોમાં કૉંગ્રેસ પક્ષની ટિમ દરેક ગામમાં વિકાસ કાર્યો કરશે તેવો કોલ અપાયો હતો.
ગ્રામીણ વિસ્તારની સમસ્યાઓ દૂર કરવા ટિમ તત્પર રહેશે તેવું સતા પક્ષના નેતા પી.સી.ગઢવીએ જણાવેલ હતું