જૂનાગઢ બ્રેકીંગ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભેસાણમાં

જૂનાગઢ બ્રેકીંગ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભેસાણમાં
ખેડૂત-ખેતી બચાવો અભિયાન કાર્યક્રમમાં હાજરી
આજે ખેડૂત દિવસ નિમિત્તે યોજાયો કાર્યક્રમ
કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હાજર
પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા પણ હાજર
કૃષિ કાયદાનો ફુગ્ગાઓ અને બેનર લગાવી કર્યો વિરોધ