જૂનાગઢ : ભેસાણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ તંત્ર સજ્જ

જૂનાગઢ જિલલ્લામાં સહિત ભેસાણ માં 28 તારીખના સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતદાન હોય ત્યારે ભેસાણ તાલુકામાં 2 જિલ્લા પંચાયત તેમજ 16 સીટોનું તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન હોય ચૂંટણીને લઈને મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર, રેન્જ આઈ, જી, મનીંદર પ્રતાપસિંહ પવાર, પોલીસ અધિકક્ષ રવીતેજા વાસમ સેટી દ્વારા જિલ્લાના તાલુકાના તમામ બુથો પાર કર્મચારીની સ્ટાફની ફાળવણી કરાય ખાસકરીને આરોગ્ય કેમચારીની કોવિગ 19નો ટેસ્ટની ગોઠવણી કરવામાં આવી છે
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવીતેજા વાસમ શેટી તેમજ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્સન હેઠળ ચૂંટણીમાં લોકો નિર્ભય પણે મતદાન કરે તે માટે જિલ્લા તેમજ તાલુકા મથકે પોલીસના વિશાલ કાફલા સાથે ફ્લેગ માર્ચ, પેરોલ ફર્લો સ્કોડ, એ રિયા ડોમીનેસન ફૂટ પેટ્રોલિંગ કરીને બુથ મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય તે માટે પોલીસનો ખાસ બંદોબસ્ત ફાળવ્યો