જામનગર બ્રેકીંગ : કુલ 729 નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા

જામનગર બ્રેકીંગ
જામનગરમાં કોરોનાનો વિસ્ફોટ
જામનગરમાં કોરોના 7 સદી ને પાર
જામનગરમાં કુલ 729 નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા
જેમાં જામનગર શહેરના રેકોર્ડબ્રેક 397 નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા
જીલ્લાના ગ્રામ્ય પંથકમાં 332 નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા
આજે હોસ્પિટલમાંથી 528 દર્દી ને ડિસ્ચાર્જ થયા