જામનગર બ્રેકીંગ : ધ્રોલના માઠોડ ડેમમાં બે યુવાનોના ડુબી જવાથી મોત

જામનગર બ્રેકીંગ
જામનગરના બે મુસ્લિમ યુવાન ડુબી જવાથી મુત્યુ
ધ્રોલના માઠોડ ડેમમાં યુવાનો ડૂબ્યા
દરગાહે માતા પુરી કરવા ગયેલ યુવાનો ડુબી જતાં મુત્યુ
ડેમમાં પાંચ યુવાનો ન્હાવા પડયા હતાં જેમાંથી બે ડુબી ગયા