દ્વારકા બ્રેકીંગ : તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 5.68% મતદાન

દ્વારકા બ્રેકીંગ
દ્વારકા જિલ્લામાં મતદાનના 10 વાગ્યા સુધીના ટકાવારીના આંકડા
દ્વારકા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી 21 બેઠકોમાં 8.72 %મતદાન
4 તાલુકા પંચાયતના આંકડાઓ
ખંભાળિયા તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 8.44% મતદાન
ભાણવડ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 8.30% મતદાન
દ્વારકા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 5.68% મતદાન
કલ્યાણપુર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 10.10% મતદાન થયું
નગર પાલિકાની ચૂંટણી
ખંભાળિયા નગર પાલિકા-28 બેઠકો માટે 6.35% મતદાન
જામરાવલ નગર પાલિકાની 24 બેઠકો માટે 8.81 મતદાન