નવસારી બ્રેકીંગ : ટ્રેનમાં અપડાઉન કરનારાઓ માટે સારા સમાચાર

નવસારી બ્રેકીંગ
ટ્રેન માં અપડાઉન કરનારા માટે સારા સમાચાર
વેસ્ટન રેલવે દ્વારા મહત્વનો નિર્ણય
આગામી ૬ એપ્રિલથી વિરાર મેમુ શરૂ
૭ એપ્રિલ થી ભરૂચ સુરત મેમુ,વિરાર મેમુ વિરાર,દહાણુ રોડ-બોરીવલી મેમુ શરૂ
૮ એપ્રિલ થી બોરીવલી - વલસાડ મેમુ સેવાનો પ્રારંભ કરાવાશે
તમામ અનરિઝવર્ડ સ્પેશ્યલ ટ્રેનો તરીકે દોડશે