નવસારી : બારડોલી રોડ પર આવેલા ફર્નિચર કંપનીમાં લાગી ભીષણ આગ

નવસારી બારડોલી રોડ ઉપર લાગી આગ લાકડા ના ગોડાઉનમાં લાગી આગ લાકડા નું ગોડાઉન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું નવસારી વિજલપોર પાલિકા ફાયર ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયી હતી પણ આગા વધુ પસરે એવું જાણતા બારડોલી ગણદેવી અને વિજલપોર થી પણ ફાયર ની ગાડીઓ બોલવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો હતો