નવસારી : સીટી બસ સેવામાં ફરજ બજાવતા ચાર લોકોને કર્યા છુટા

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ સેવા અંતર્ગત સિટી બસ સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે બસ સેવા ચાલુ થયાના થોડા દિવસમાં વિવાદમાં આવી છે બસ સેવા બસના ડ્રાઇવરને છૂટા કરતા ડ્રાઇવરો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ડ્રાઇવરો કહેવું છે કે અમારી કોઈ પણ ભૂલ ન હોવા છતાં અમને કારણ વગર છૂટા કરવામાં આવ્યા છે ત્યારે અમે ઉપર સુધી આની રજૂઆત કરી અમારી ભૂલ શું છે તે જાણવાનો પ્રયાસ કર શું તો બીજી બાજુ ડેપો મેનેજર નું કહેવું છે એ મને ડ્રાઇવરો દ્વારા ધમકી આપવામાં આવી છે તો ડ્રાઇવરો ની ફરિયાદ આવતા તેમને છૂટા કરવામાં આવ્યા છે હાલમાં આ જગ્યાએ બીજા નવા ને રાખી લેવામાં આવ્યા છે