પંચમહાલ : વિધાનસભાની પેટાચુંટણી માટે સુરેશભાઈ કટારાએ ઉમેદવારી પત્ર ભર્યું

મોરવા હડફ વિધાનસભાની પેટાચુંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાએ ઉમેદવારી પત્ર ભર્યું....
સુરેશભાઈ કટારાએ મોરવા હડફ મામલતદાર કચેરી ખાતે ચુંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ફોર્મ રજૂ કર્યું...
માજી સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ, માજી રેલ મંત્રી નારણ રાઠવા સહિત પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આદિવાસી માટે અનામત ગણાતી મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે સુરેશભાઈ કટારાને આપી છે ટીકીટ...
સુરેશભાઈ કટારા ૧૦ વર્ષ સુધી મોરવા હડફ તાલુકાની સાગવાડા ગ્રામ પંચાયત સરપંચ તરીકે રહી ચુક્યા છે...
છેલ્લા ૨૫ વર્ષથી સક્રિય કાર્યકર્તા છે સુરેશભાઈ કટારા...