પંચમહાલ : શ્રી. જે. આર. દેસાઈ સ્કૂલ ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી

મોરવા હડફ ના મોરા ની શ્રી. જે. આર. દેસાઈ સ્કૂલ ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઇ હતી જેમા શાળા ના વિદ્યાર્થીઓ એ ગરબે રમીને ગરબા ની રમઝટ બોલાવી હતી
પંચમહાલ જિલ્લા ની વિવિધ શાળા ઓમા નવરાત્રી પર્વ ને લઇ ને શાળા ના સંચાલકો દ્વારા શાળા મા ગરબા મહોત્સવો યોજાયા હતા જેમા ની મોરવા હડફ ના મોરા ની શ્રી જે આર દેસાઇ શાળા ના સંચાલકો દ્વારા ગરબા નુ આયોજન એ પ્રકારે કરાયુ હતું કે શાળા ના વિદ્યાર્થીઓ મનમુકી ને ગરબા રમી શકે જ્યારે મોરવા હડફ ની વિનય કોલેજ ખાતે ગરબા નો વિડીયો વાયરલ થયો હતો જેમાં આયોજન એ પ્રકારે કરાયુ હતું કે જાણે કે લગ્ન મા ડી,જે,વાગતા હોય તે પ્રકારે કોલેજ માં ડી,જે,ના તાલે કોલેજ ના વિદ્યાર્થીઓ નાચી રહ્યા હોવા નો વિડીયો વાયરલ થયો હતો