બનાસકાંઠા બ્રેકીંગ : ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કર્યું મતદાન

બનાસકાંઠા બ્રેકીંગ
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કર્યું મતદાન
ધરાસભ્યે ડીસાની આદર્શ સ્કૂલ ખાતે મતદાન કરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો