બનાસકાંઠા બ્રેકીંગ : પાલનપુરમાં બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ

બનાસકાંઠા બ્રેકીંગ
પાલનપુરમાં બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ
એજન્ટની મદદથી ભારતમાં ઘુસણખોરી કરી હોવાની કબૂલાત
SOGએ એરોમાં સર્કલ નજીકથી બાંગ્લાદેશી યુવતી ઝડપી પાડી
પશ્ચિમ બંગાળમાં નાગરિક હોવાના ખોટા આધાર પુરાવા મળ્યાં
ભારતમાં ઘુસી અલગ અલગ રાજ્યોમાં કરતી હતી વસવાટ
ઈન્ડિયન પીનલ કોડ, ફોરેનર્સ એક્ટ અને આધારકાર્ડ એકટ હેઠળ કાર્યવાહી