ભરૂચ : ઉમરવાડા ગામે કેમિકલ માફિયાઓનો આતંક

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ ભરેલા બેરલો ઠાલવી ગયા હતા કેમિકલ માફિયાઓ માટે અંકલેશ્વર કેમિકલ ઠલાવવાનું સેફઝોન બની ગયું છે કેમિકલ માફિયાઓ કેમિકલ વેસ્ટ ગમે ત્યાં ખાલી કરી પલાયન થઈ જાય છે જેથી પર્યાવરણ ને નુકસાન પહોંચે છે ત્યારે જીપીસીબીના અધિકારીઓ તેઓ સામે કોઈ પગલા ભરતા ન હોવાની બૂમો પાડે છે
ઉમરવાડા ગામ કેમિકલ માફિયાઓ 19 બેરલ કેમિકલ વેસ્ટ ખાલી કરીને ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થારે દોડી આવ્યા હતા રાત્રિના અંધારામાં કેમિકલયુક્ત dayro લો નિકાલ કરી કેમિકલ માફિયા ફરાર થઈ જતા જીપીસીબીના અધિકારીઓ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કેમિકલ કોણ પલવી ગયું છે એવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે જે અંગે ગામના સરપંચને જાણ કરી હતી ગામના આગેવાન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી જીતી ને જાણ કરી હતી જીપીસીબીની મોનીટરીંગ ટીમ ઘટનાસ્થળે દોડી આવી સ્થળ પણ મળી આવેલ ૧૯ જેટલા બેરલો માંથી કેમિકલ યુક્ત સેમ્પલ લેવામાં આવ્યા હતા
ketan rana