ભરૂચ : કોવિગાર્ડ મીથીલિન બ્લુનું ૪૫ હજાર કરતા વધુ બોટલનું નિઃશુલ્ક વિતરણ

માનવ સેવાયજ્ઞ સંસ્થા દ્વારા કોવિગાર્ડ મીથીલિન બ્લુનું ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ૪૫ હજાર મીથીલિન બ્લુનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે જેનો ભરૂચની જનતાએ લાભ લીધો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) દ્વારા માન્યતા પ્રાપ્ત ઔષધી COVIGAURD મીથીલીન બ્લુ કોરોનાના બીજા વેવ સામે અસરકારક સાબિત થઈ રહી છે.
કોરોનાના કહેરમાં જીવન રક્ષક જડીબુટ્ટી સ્વરૂપ બનેલ સ્વદેશી મીથીલીન બ્લુનું શક્તિનાથ ખાતે તેમજ ભરૂચ શહેરના વેજલપુર તેમજ મકતમપુર સિદ્ધિવિનાયક મંદિર જેવા વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે આ કાર્ય અવિરતપણે ચાલુ રહેશે હાલમાં પહેલા દિવસે ત્રણ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો ભરૂચ માનવ સેવા યજ્ઞ દ્વારા કોરોના સામે રક્ષણ આપતી અને કોવિડ સારવારમાં અસરકારક સાબિત થતું મીથીલીન બ્લુ નું શક્તિનાથ ખાતે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, માનવ સેવાયજ્ઞ સંસ્થાના
બી. કે. પટેલ તેમજ સંસ્થાના સભ્યો કોરોના મહામારી ને પરાષ્ટ કરવા કામ કરી રહ્યા છે ભરૂચવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે માનવ સેવા યજ્ઞ દ્વારા મફતમાં આપવામાં આવે છે જે શુદ્ધ ઔષધી માંથી બનાવવામાં આવેલી છે અમારા સિવાય બીજી કોઈ વ્યક્તિ કે સંસ્થા પૈસા લઈને આપવામાં આવતી હોય તો તરત અમારો સંપર્ક કરો અને ડુપ્લિકેશન કરતા થકબાજ થી સાવચેત રહો જો કોઈપણ જગ્યાએ ડુપ્લિકેશન તો રૂપિયા લઈને વેચાતી જોવા મળે તો તરત અમારો સંપર્ક કરો તેમ જણાવ્યું હતું કોરોનાની મહામારીમાં મીથીલીન બ્લુ નો ભરૂચવાસીઓ વધુમાં વધુ લોકો લાભ લે તેમ જણાવ્યું હતું.