માંડવી તાલુકાનું મુઝલાવ ગામ સંપર્ક વિહોણુ થયું : ગામની બંને તરફ પુલિયા પાણીમાં ગરકાવ

બ્રેકીંગ
માંડવી તાલુકાનું મુઝલાવ ગામ સંપર્ક વિહોણુ થયું
ગામ ની બંને તરફ પુલિયા પાણીમાં ગરકાવ
ગઈકાલે મોડી રાત્રે વરસ્યો છે ધોધમાર વરસાદ
મુઝલાવનો માંડવી અને બારડોલી થી સંપર્ક કપાયો