માધવપુર : ધારાસભ્ય કાધલભાઈ જાડેજા દ્વારા ગરબીની મુલાકાત લીધી

પોરબંદર ના માધવપુર ઘેડ ખાતે નવરાત્રી ના પવન અવસરે કુતિયાણા મત વિસ્તાર ના ધારાસભ્ય કાધલ જાડેજા એ મુલાકાત લીધી
માધવપુર ઘેડ મા નવરાત્રી નિમિતિ શીતળા ગરબી મંડળ દ્વારા ગરબી નું આયોજન કરવા ના આવે છે તેમજ વણકર વાસ મા આવેલ મહાકાળી ગરબી મંડળ દ્વારા આયોજન કરવા મા આવે છે ત્યારે આ બને ગરબી મા કુતિયાણા મત વિસ્તાર ના ધારાસભ્ય કાધલભાઈ જાડેજા દ્વારા ગરબી ની મુલાકાત લીધી હતી ત્યારે નાની નાની બાળાઓ ને રાસ રમતી નિહાળી હતી ને બને ગરબી મા કાધલ જાડેજા દ્વારા બને ગરબી ઓ મા અલગ અલગ જગ્યા એ ભેટ રૂપે 11001 રૂપિયા નું ફંડ આપ્યું હતું તેમજ પાતા ઘેડ ની બને ગરબી મા પણ રાસ રાસ રમતી બાળા માટે ભેટ રૂપે રૂ.11001 બને ગરબી મા ફંડ આપીયુ હતું તેમજ મૂળ માધવપુર મા પણ બહેનો માટે અલગ અલગ બે સ્થળો ઉપર ગરબી નું આયોજ કરવા મા આવે છે ત્યારે બને સાથો ઉપર કાધલ જાડેજા મુલાકાત લીધી હતી ને બને જગ્યા ઓ ઉપર ભેટ રૂપે રૂ. 11001 નું ફંડ આપીયુ હતું ત્યારે ગરબી ના આયોજકો દ્વારા તેવો નો આભાર વ્યક્ત કર્યો હતો