માધવપુર : માનવતા પરિવાર દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું

પોરબંદર ના માધવપુર (ઘેડ) મા 151 જરુરિયાતમંદ પરિવારોને માનવતા પરિવાર દ્વારા રાશન કીટ નું વિતરણ કરાયું
માધવપુર ઘેડ ખાતે માનવતા પરિવાર દ્વારા 151 જરૂયાત મંદ વ્યકતિ ઓ ને રાશન ની કીટ નું વિત્રણ કરવા મા આવ્યું હતું શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર ( ગ્રીનફર્ડ યુકે લંડન )
ટ્રસ્ટી મંડળ તેમજ ભકતજનો ના સંપૂર્ણ આર્થિક સહયોગથી આપવા મા આવ્યો હતો
હાલ કોરોના જેવી વિક્રટ પરિસ્થિતિ ને લઈને હાલ નાના મોટા ગામડા ઓમાં સ્વૈચ્છિક લોકડાવુંન કરવા મા આવ્યુ છે ત્યારે માધવપુર ના ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેનારાઓ કે જેઓ ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે તેવા 151 જરૂરીયાતમંદ પરિવારોને રાશન કીટ આપવામા આવી હતી. આજકાલ કોરોનાનિ વિકટ પરિસ્થિતિ સામે સરકાર શ્રી તરફથી અપાયેલ સૂચનાઓ તથા સ્થાનિક લેવલે ગ્રામ જનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન ના‌ નિયમો નું પાલન કરી જરૂરિયાતમંદ પરિવારોના રહેણાંક પર જઈને રાશન કીટ અર્પણ કરવામાં આવી.
ત્યારે આ સદ્ કાર્ય મા માનવાતા પરિવાર ના કાર્યકરો તેમજ ગોવિદભાઈ બાલશ .ભાનુભાઈ ભુવા.માધવપુર chc ના ડો.હેતલબેન.એગ્લીશ મડિયમ સ્કૂલ ના પીન્સિપાલ નગીર્સમેડમ.સહિત ના વેપારિભાઈ ગ્રામ જાણો ઉપસ્થિત રહી ને માનવતા ના કાર્યમાં સહભાગી બન્યા હતા