માળીયાહાટીના : અમરાપુર ગામે મહાશિવરાત્રિની ધામ ધુમ પુર્વક ઉજવણી

માળીયાહાટીના ના અમરાપુર ગામે અમરેશ્વર મહાદેવના મંદિરે અનોખા શણગાર સાથે મહાશિવરાત્રિની ધામ ધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી બહોળી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહી શિવની સાથે જીવનુ મિલન થયું તેનો અહેસાસ માણીયો
માળીયા હાટીના અમરાપુર ગામે અમરેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રિની આસ્થાઅને શ્રદધા પૂર્ણ ઉજવણી કરવામાં આવી બહોળી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહી ભાંગનો મહા પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી મહાશિવરાત્રી નિમિત્તે શિવ ભક્તો વહેલી સવારથીજ અમરેશ્વર મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી ચલાવે છે દૂધનો અભિષેક તેમજ બીલીપત્રનો અભિષેક હાલમાં દેશભરમાં કોરોના મહામારી તે લોકો પીડાઇ રહ્યા છે ત્યારે આજના દિવસે ભગવાન શિવ દ્વારા જીવ સૃષ્ટિ ઉપર આવી પડેલ કોલાનાં મહામારીની આફતનો વિનાશ કરી લોકોને સુખ-સમૃદ્ધિ અને દિધાર્યુ આયુષ્ય બક્ષે તેવી પ્રાર્થના કરી હતી લોકમાન્યતા મુજબ મહાશિવરાત્રીના દિવસે પારાધી શિકારની શોધમાં બિલીના વૃક્ષ ઉપર બેઠેલો ફોન તો દિવસ દરમ્યાન શિકારી પ્રાણી નજરમાં નઆવતા બીલીના પાન તોડી જમીન નીચે ફેંકતો રહીયો હતો બિલીના વૃક્ષ વિશે ભગવાન શિવની લિંગ હોવાથી તમામ બીલીના પાન શિવલિંગ ઉપર પડવા લાગ્યા જોત જોતામાં સૂર્યદેવ રન્નાદે ઓરડે પહોંચ્યા ત્યારે શિકારીને એક હરણી નજરમાં આવી તુરત શિકારીએ હરણી ઉપર તીર છોડવાની તૈયારી કરી ત્યારે હરણીને વાચા ફૂટી અને શિકારી ને વિનંતી કરી કે ભાઈ હું મારા નાના બચ્ચા ને મળી અને તુરંત પાછી આવું ત્યારબાદ તું મારો શિકાર કરી લેજે ત્યારે શિકારીને કહ્યું મને તારા ઉપર ભરોસો નથી છતાં હું તારો વિશ્વાસ કરું છું પરંતુ તારા નાના બચ્ચાને મળવા જવાનું કારણ શું ત્યારે હરણીએ કહ્યું કે હું મારા બચ્ચાઓને છેલ્લી વખત મળીને આવું પછી તું મારો શિકાર કરજે ત્યારબાદ હરણી અને તેમના બચાને લઈ અને શિકારી ની સામે આવી અને હરણી ના બચ્ચા એ શિકારને કયું પહેલા તમારો શિકાર કરો અને પછી અમારી માતા નો શિકાર કરજે કારણકે અમને અમારી માતા ગમે ત્યાંથી ગોતી લેશે પણ અમે અમારી માતાને શોધી નહી સક્યે ત્યારથી મહાશિવરાત્રીના પર્વ ધામધૂમથી ઉજવાય છે તેવી લોક માન્યતા છે