શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૬મી જન્મ જ્યંતિની ઉજવણી

આજે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૬મી જન્મ જ્યંતિ છે
જે નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવ્યું
સુરત શહેર પોલીસ દ્વારા ‘‘રાષ્ટ્રીય એકતા રન ’’ પોલીસ હેડ ક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં દસ કી.મી.ની મેરાથોન દોડ તમામ માટે તથા ત્રણ કી.મી.ની વોકેથોન દોડ સીનીયર સીટીઝન માટે રાખવામાં આવેલ આવ્યું હતું
આ દોડ સવારે ૫:૪૫ વાગે શરૂ થઇ
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી નાઓ હાજર રહી રનિંગને ફ્લેગ માર્ચ આપ્યું
યુવાનોના ઉત્સાહ વધારવા માટે ગૃહમંત્રી પણ આ રનિંગમાં ભાગ લીધો