સુરત : ખ્વાજા ગરીબ નવાજ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં આજે ગૌષૌ ખ્વાજા ગરીબ નવાજ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યો હતો
આ સમૂહ લગ્નમાં અગીયાર જેટલા યુગલઓ નું સમૂહ લગ્ન મા જોડાયા હતા ગૌષૌ ખ્વાજા ગરીબ નવાજ ગ્રુપ નું આ બીજાં વરસે પણ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યો હતો આ વિસ્તારમાં ગરીબ છોકરી છોકરા જેણે આર્થિક સ્થિતિ સારી નથી હોતી આ સંસ્થા દ્વારા અન્ય લોકો સાથે રાખીને સમૂહ લગ્ન મા કોઈ વસ્તુની ખોટ ના પડે નવ દંપતિનું જીવન સુખમયએ રહે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા