સુરત ચૂંટણી બ્રેકીંગ : એસ.વી.એન.આઇ.ટી કોલેજ ખાતે લોકોનો ઘસારો

સુરત બ્રેકીંગ
એસ.વી.એન.આઇ.ટી કોલેજ ખાતે લોકોનો ઘસારો
મોટી સંખ્યામાં તમામ પક્ષના લોકો થયા એકઠા
ચૂંટણી પરિણામ ને લઇ કહી ખુશી તો કહી ગમ નો માહોલ
વિજેતા પક્ષના લોકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ
ઢોલ નગારા વગાડી પોતાની ખુશી વ્યક્ત કરી