સુરત બ્રેકીંગ : અઠવા રેડ ઝોનમાં કોરોના ટેસ્ટિંગ શરૂ

સુરત બ્રેકીંગ
અઠવા રેડ ઝોનમાં કોરોના ટેસ્ટિંગ શરૂ
કોમર્શિયલ કોમ્પલેક્ષમાં દુકાનદારનું કરવામાં આવી રહ્યું છે ટેસ્ટિંગ
પાલિકા કમિશ્નર દ્વારા અઠવા ઝોનમાં તમામ દુકાનદારોનું ટેસ્ટિંગ ફરજીયાત
દુકાનદારો ઓફિસ ધારકો પણ તંત્ર ને સાથ આપી ટેસ્ટિંગ કરાવી રહ્યા