સુરત બ્રેકીંગ : અતુલ બેકરીના માલિકે 3 બાઇકને લીધી અડફેટે : 1 યુવતીનું મોત

સુરત બ્રેકીંગ
સુરતના વેસુ વિસ્તારમાં કાર ચાલકે દારૂના નશામાં 3 બાઇકને ટક્કર મારી
જે.એચ.અંબાની સ્કૂલ પાસે અતુલ બેકરીના માલિકે 3 બાઇકને ટક્કર મારી
અકસ્માતની ઘટનામાં 2 ની હાલત ગંભીર - 1 યુવતીનું મોત
ઉંમરા પોલીસે કાર ચાલકની કરી ધરપકડ