સુરત બ્રેકીંગ : કાપડ માર્કેટમાં કોરોનાનું જોખમ ઉભું થતા વેપારીઓમાં ભય

સુરત બ્રેકીંગ
કાપડ માર્કેટમાં કોરોનાનું જોખમ ઉભું થતા વેપારીઓમાં ભય નો માહોલ
તહેવારો માથે ઉભા છે છતાં પોઝીટીવ કેસ વધતા માર્કેટમાં માલ નો ભરાવો
અંદાજે 12 હજાર કરોડોનું વેપારીઓને નુકશાન
વેપારને માઠી અસર થતા વેપારી વર્ગમાં પણ નિરાશા