સુરત બ્રેકીંગ : કોરોના કેસો ઘટવા પાછળ આક્રમક ટેસ્ટિંગની પદ્ધતિ સફળ રહી

સુરત બ્રેકીંગ
સુરતમાં કોરોના કેસો ઘટવા પાછળ આક્રમક ટેસ્ટિંગની પદ્ધતિ સફળ રહી
એપ્રિલ મહિનામાં 7.87425 ટેસ્ટ કરાય
જેમાં 39576 પોઝીટીવ આવ્યા
મેં મહિનામાં 6 તારીખ સુધીમાં 187425 ટેસ્ટ કરાયા
જેમાં 4019 પોઝિટિવ આવ્યા
એપ્રિલમાં કોરોના થી 525 ના મોત થયા
જ્યારે ને મેં માં 6 તારીખ સુધી 63 ના મોત
મેં મહિનામાં કેસો ઘટ્યા પણ મૃત્યુ દર વધતા ચિંતાનો વિષય