સુરત બ્રેકીંગ : કોરોના કરફ્યુ વચ્ચે ખ્વાજા નગરમાં કુખ્યાત ચિયા મલિકનો બર્થડે સેલિબ્રેશન

સુરત બ્રેકીંગ
સલાબતપુરા ખ્વાજા નગરમાં કુખ્યાત ચિયા મલિકનો બર્થડે સેલિબ્રેશન..
ગઈકાલે રાત્રે 27 મેં ના રોજ જન્મદિવસની ઉજવણી કરી
કોરોના કરફ્યુ વચ્ચે જન્મદિવસની ઉજવણી
સોસિયલ ડિસ્ટન્ટના ધજાગરા
બર્થ ડે સેલિબ્રેશનમાં લોકો એ માસ્ક ન પહેર્યા
100 થી વધુ લોકો બર્થ ડે સેલિબ્રેશન જોડાયા