સુરત બ્રેકીંગ : કોરોનાની ઘાતકતા ઘટતાં ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી

સુરત બ્રેકીંગ
શહેરમાં કોરોનાની ઘાતકતા ઘટી
કોરોનાની ઘાતકતા ઘટતાં ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી
સિવિલ અને સ્મિમેરમાં 704 દર્દીઓ ગંભીર
સિવિલમાં 475 પૈકી 471 દર્દીઓ ગંભીર
25 વેન્ટિલેટર, 277 બાઈપેપ અને 169 દર્દો ઓક્સિજન ઉપર
સ્મીમેરમાં 247 પૈકી 233 દર્દીઓ ગંભીર
27 વેન્ટિલેટર, 85 બાઈપેપ અને 121 દર્દીઓ ઓક્સિજન ઉપર છે