સુરત બ્રેકીંગ : કોરોનાને માત આપી ખુશીમાં વરઘોડો કાઢ્યો

સુરત બ્રેકીંગ
સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના
કોરોનાને માત આપી ખુશીમાં વરઘોડો કાઢ્યો
વરઘોડામાં સરકારની ગાઇડ લાઇન નેવે મુકાઈ
વરઘોડામાં રાષ્ટ્રધ્વજ લઈ ભારત માતા કી જય ના નારા લગાવ્યા.
વરાછા થી લય મોટા વરાછા વિસ્તારમાં કાઢ્યો વરઘોડો
વરઘોડો કાઢતાં લોકો એ ટીકા કરી