સુરત બ્રેકીંગ : કોવિડ 19 ની ગાઈડ લાઈનના ઉડ્યા ધજાગરા

સુરત બ્રેકીંગ
કોવિડ 19 ની ગાઈડ લાઈનના ઉડ્યા ધજાગરા
બારડોલી નગરની શાકભાજી માર્કેટમાં વેપારી તેમજ ગ્રાહકો એ નથી પહેર્યા માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા
જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી કોરોનાના કેસ એ વટાવી છે સેન્ચુરી
કોરોનાનો વિસ્ફોટ છતાં નથી સુધરીયા રહ્યા ગ્રાહક કે વેપારી
વહીવટી તંત્રએ અનેક વખત જનજાગૃતિ ના કર્યા કાર્યક્રમ છતાં નથી લોકોમાં કોરોના નો ડર