સુરત બ્રેકીંગ : કડોદરા ભાજપનાં બે મહારથીઓએ કર્યું મતદાન

સુરત બ્રેકીંગ
કડોદરા ભાજપનાં બે મહારથીઓએ કર્યું મતદાન
૨ નંબર વોર્ડનાં અંકુરભાઇ દેસાઇએ કર્યો પોતાનાં મતાધિકારનો ઉપયોગ
ત્રણ નંબર વોર્ડનાં નરેશભાઈ દેસાઈ ઉર્ફે બબલા મામાએ પણ કર્યું મતદાન
કેબિનેટ મંત્રીશ્રીએ લીધી કડોદરા નગર ની મુલાકાત
મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે વિક્ટરી બતાવી ભાજપાની વિજય દર્શાવી
મંત્રીશ્રી સાથે કાર્યકર્તાઓનો જોશ બમણો દેખાયો
મંત્રીશ્રીએ જય સીયારામ સાથે અભિવાદન કર્યુ