સુરત બ્રેકીંગ : કરાડવા રોડ પર સર્જાયો આકસ્માત

સુરત બ્રેકીંગ
સુરતના કરાડવા રોડ પર સર્જાયો આકસ્માત
ડીંડોલીન્યુ કરાડવા રોડ પરની ઘટના જેસીબી, અને કાર વચ્ચે આકસ્માત
જેસીબીના ચાલક દ્વારા અચાનક બ્રેક મારતાં પાછળ થી આવતી કાર ભટકાઈ સદનસીબે દુર્ઘટના ટળી
ક્રેનમાં કરવામાં આવી તોડ ફોડ
ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ ઘટના સ્થળે