સુરત બ્રેકીંગ : કલ્યાનકુટીર સોસાયટીમાં મકાન માલિકને બંધક બનાવી કરી ચોરી

સુરત બ્રેકીંગ
ઉધના વિસ્તારની ઘટના
કલ્યાનકુટીર સોસાયટીમાં ચોરીની ઘટના બની
કોઈ અજાણીયા બે ઈસમ ઘરમાં પ્રવેશી ચોરી કરી ફરાર
પરિવાર લોકો ઘરમાં સુતા હતા
મકાન માલિકને ઘરમાં બંધક બનાવી કરી ચોરી
મકાન માલિકે બચવા કરતા ચોરે મકાન માલિકને ઇજા પહોંચાડી ફરાર
તિજોરીમાં રાખેલ રોકડ રકમ,સોનાના દાગીના મળી લાખોની થઈ ચોરી
ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી