સુરત બ્રેકીંગ : ખાડિયા હનુમાન દાદા મંદિરની બહાર લાગી આગ

સુરત બ્રેકીંગ
દામકા ગામના ખાડિયા હનુમાન દાદા મંદિરની બહાર લાગી આગ
આગ લાગવાનું કારણ અકબંધ છે ઘટના સ્થળે ફાયર બ્રિગેડ આવી પહોંચી
પાણીના ટેન્કરો થી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો
એલ એન્ડ ટી કંપનીનું ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી રહી