સુરત બ્રેકીંગ : જીલાની તાપી બ્રિજ ઉપર જાહેરમાં બર્થ ડે મનાવતો વીડિયો વાયરલ

સુરત બ્રેકીંગ
જીલાની તાપી બ્રિજ ઉપર જાહેરમાં બર્થ ડે મનાવતો વીડિયો વાયરલ
8 થી 10 યુવાનો એ બર્થ ડે મનાવ્યો
ગતરાત્રે બર્થ ડે મનાવી પોલીસ ને ચેલેન્જ ફેંકી
પોલીસ નો જાણે ડર ન હોય તેમ જાહેરમાં ઉજવણી કરી
પ્રતિબંધિત સ્પ્રે છાંટી ઉજવણી કરી