સુરત બ્રેકીંગ : તાપી નદીમાં છલાંગ મારવા જતી યુવતીને લોક ટોળાએ બચાવી

સુરત બ્રેકીંગ
સુરતની જનતાની સરાહનીય કામગીરી
કાપોદ્રા ઉતરાણ તાપી બ્રિજ પરથી લગાવા જતી હતી છલાંગ
કોઈ અગમ્ય કારણ સર યુવતી દ્વારા તાપીમાં છલાંગ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
યુવતીને છલાંગ મારતા જોય લોકોએ યુવતીને પકડીને ન મારવા દીધી છલાંગ
સુરતમાં તાપી નદી પર ના બ્રિજ પરથી છલાંગ મરવા જતી છોકરી ને લોક ટોળાએ બચાવી
લોકો દ્વારા યુવતીને બચાવાનો વીડિયો થયો સોસિયલ મીડિયામાં વાયરલ