સુરત બ્રેકીંગ : દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે

સુરત બ્રેકીંગ
આજે અરવિંદ કેજરીવાલ સુરતમાં
સુરત એરપોર્ટ પર સ્વાગત માટે કાર્યકર્તા ઉમટ્યા
અમદાવાદ થી મહિલા કાર્યકર્તા સુરત પહોંચ્યા
સુરતમાં કેજરીવાલ ભવ્ય રેલી કરશે.
સુરતના વોર્ડ નમ્બર 2,3,4,5, 16 અને 17 માં લોકોનું અભિવાદન કરશે