સુરત બ્રેકીંગ : ધુળેટીનો તહેવારમાં રંગ પડ્યો ફિકો

સુરત બ્રેકીંગ
ધુળેટીનો તહેવારમાં રંગ પડ્યો ફિકો
સુરતના રસ્તાઓ અને શેરીઓ જોવા મળી સુમસામ
સરકારે ધુળેટી પર રોક પગલે શહેરીજની કરી રહ્યા છે પાલન
જે લોકો જાહેરમાં ધૂળેટીની ઉજવણી કરે છે તેવા લોકોની સુરત પોલીસ કરી રહી છે અટકાયત
સુરત પોલીસ તમામ વિસ્તરમાં પેટ્રોલિંગ કરી રહી છે
લોકોને ધુળેટી ન રમવાની પણ કરાઈ રહી છે અપીલ