સુરત બ્રેકીંગ : પંચશીલ નગર પાસે મનહર ડાઇંગમાં લાગી આગ

સુરત બ્રેકીંગ
સુરતના ખટોદરા બમરોલીરોડ પર આવેલ પંચશીલ નગર પાસે મનહર ડાઇંગમાં આગની ઘટના
પંચશીલનગર પાસે આવેલ મનહર ડાઇંગમાં લાગી ભયાનક આગ
આગ લાગતા બાજુમાં આવેલ ચાર થી પાંચ ગાડી અને જુપડા બળીને ખાખ
આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો
સ્થાનિકો દ્વારા ફાયર ને જાણ કરતા ફાયર ફાયટરો ઘટના સ્થળે
સ્થાનિક લોકો પહોંચ્યા મનહર ડાઇંગ મિલ પર
વારમ વાર રજુવાત કરવા જતાં કોઈ પગલાં નથી લેવામાં આવ્યા