સુરત બ્રેકીંગ : પલસાણા વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા

સુરત બ્રેકીંગ
સુરત જિલ્લા : દક્ષિણ ગુજરાતમાં સતત સ્ટેટ વિજિલન્સ ની રેડ
સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં મોટા પ્રમાણ માં વિદેશી દારૂ મળી આવ્યો
સ્ટેટ વિજિલન્સ દ્વારા ધર માંથી 101 દારૂની પેટી અને બે આરોપી ને ઝડપી પાડ્યા
આરોપી વિકલાંગ છે જે ઘરમાં મોટા પ્રમાણ માં દારૂ નો જથ્થો લાવીને સપાલય કરતો હતો