સુરત બ્રેકીંગ : પશ્ચિમ બંગાળની હિંસાને લઈ ભાજપ દ્વારા દેખાવ

સુરત બ્રેકીંગ
પશ્ચિમ બંગાળની હિંસાને લઈ સુરતમાં ભાજપ દ્વારા દેખાવ
સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં પોસ્ટર લઈ વિરોધ દર્શાવ્યો
ભાજપ દ્વારા અલગ- અલગ લખાણ સાથેના પોસ્ટર લઈ રોડ પર ઉભા રહી પોતાનો રોષ કર્યો