સુરત બ્રેકીંગ : ભાજપ દ્વારા પ.બંગાળની હિંસાને લઈ ધરણા પ્રદર્શન

સુરત બ્રેકીંગ
ભાજપને નથી નડતા કોઈ નિયમો
બારડોલી પોલીસ ફરી એક વખત મુકપ્રેક્ષક બની
બારડોલી નગરના સ્વરાજ આશ્રમ નજીક ધરણા પ્રદર્શન યોજાયું....
રાજકીય કાર્યક્રમો ન કરવાનો સ્પષ્ટ આદેશ છતાં ભાજપ દ્વારા યોજાયા ધરણા
પ.બંગાળની હિંસાને લઈ ધરણા પ્રદર્શન
પ.બંગાળમાં ભાજપ પર થયેલ હુમલા ના વિરોધ માં જિલ્લા ભાજપ નું ધરણાં પ્રદર્શન