સુરત બ્રેકીંગ : ભરતી નહિ તો મત નહિ ના સ્લોગન સાથે લગાવ્યા બેનરો

સુરત બ્રેકીંગ
સુરતના અલગ અલગ વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા
ભરતી નહિ તો મત નહિ ના સ્લોગન સાથે બેનરો લગાવવામાં આવ્યા
ચાર રસ્તા,સોસાયટીઓ દરેક જગ્યા એ બેનરો લગાવવામાં આવ્યા..
ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પર કરેલા કેસ પરત ખેંચો
LRD તથા SRPF ના વિદ્યાર્થીઓને નિમણુંક આપો
બિનસચિવલય સહિત ની પરીક્ષાની તારીખો જાહેર કરો
વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય બંધ કરો
ભરતી નહિ કરે ત્યાં સુધી મત નહિ મળે