સુરત બ્રેકીંગ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી યોજશે સમીક્ષા બેઠક

સુરત બ્રેકીંગ
સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ ચિંતાનો વિષય
મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરત ખાતે સમીક્ષા બેઠક યોજાશે
સમીક્ષા બેઠકમાં તમામ અધિકારીઓ રહેશે હાજર
ઓક્સિજન રેમીડિસીવીર ઇન્જેક્શન સહિતા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા
કોરોના સંક્રમણને નાથવા માટે વ્યૂહરચના ઉપર થશે ચર્ચા