સુરત બ્રેકીંગ : મનપાના 5 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

સુરત બ્રેકીંગ
શહેરમાં હજુ પણ વોરિયર્સ આવી રહ્યા છે પોઝટિવ
ખાનગી હોસ્પિટલના ડોકટર પોઝિટિવ
સ્મીમેરના નર્સિંગ સ્ટાફ પણ સંક્રમિત
મનપાના 5 કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત
1 પીએસઆઇ પણ કોરોનાથી ચેપગ્રસ્ત
2 પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં
3 શિક્ષકો પણ પોઝિટિવ
બેંકના કર્મચારી પણ સંક્રમિત થયા
વીજ કંપનીના કર્મચારી પણ કોરોનાગ્રસ્ત થયા