સુરત બ્રેકીંગ : રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના સંક્રમણ યથાવત

સુરત બ્રેકીંગ
શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો
શહેરમાં સતત કેસોમાં આવ્યો ઘટાડો
ગઈકાલે 1309 કેસ આવ્યા પોઝિટિવ
પોઝિટિવ કેસ સામે ડિસ્ચાર્જ વધ્યા
2290 લોકો સાજા થઈ પરત ઘરે ફર્યા
શહેરના બે ઝોન વધુ સંક્રમિત
રાંદેર અને અઠવા ઝોનમાં સંક્રમણ યથાવત
રાંદેરમાં 349 કેસ પોઝિટિવ
અઠવામાં 335 કેસ આવ્યા પોઝિટિવ
મનપા દ્વારા બે ઝોનમાં સઘન કામગીરીની આવશ્યકતા