સુરત બ્રેકીંગ : રેસિડેન્સી ડોક્ટરની હડતાળ પર સરકારનું આક્રમક વલણ

સુરત બ્રેકીંગ
રેસિડેન્સી Dr ની હડતાળ પર સરકાર નું આક્રમક વલણ
સુરત સિવિલ ડીનની ડોકટરોને ચીમકી આપવામાં આવી
ડોકટરોની હોસ્ટેલ ની પથમીક સુવિધા બંધ કરી દેવામાં આવશે
ચોથા દિવસે પણ ડોકટરો હડતાળ પર યથાવત
સુરતમાં 400 થી વધુ રેસિડેન્સીયલ ડો હડતાળ પર
જ્યારે અમારી જરૂર હતી ત્યારે કામ કરવાયું હવે કરીવાહીની વાત કરે છે
માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો ત્યાં સુધી હડતાળ શરૂ જ રહેશે