સુરત બ્રેકીંગ : રક્ષાબંધનના પર્વ પહેલાં જ ભાઈએ બહેનને ડોનેટ કરી કિડની

સુરત બ્રેકીંગ
રક્ષાબંધનના પર્વ પહેલાં જ ભાઈએ બહેનને કિડની ડોનેટ કરી
વ્યારાના 42 વર્ષીય લતાબેનને જીવનની રક્ષાની અમૂલ્ય ભેટ આપતો ભાઈ
સુરતમાં બહેનને નવજીવન આપવા 37 વર્ષના ભાઈએ કિડની આપી,
કિડની ફેલ થતાં ડાયાલિસિસ ચાલતું હતું
બહેનને નવું જીવન આપવા માટે ઉપયોગી થઈ એ માટે
હું પોતાને નસીબદાર માનું છું : ભાઈ
આનાથી વિશેષ રક્ષાબંધનની કોઈ ભેંટ ના હોય શકે
સફળ લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું