સુરત બ્રેકીંગ : લોકશાહીનો ઉત્સવ મનાવવા મતદાતાઓ ઉત્સુક

સુરત બ્રેકીંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
લોકશાહીનો ઉત્સવ મનાવવા મતદાતાઓ ઉત્સુક
વહેલી સવારથી મોટી સંખ્યામાં મતદાતાઓ મત આપવા ઊમટી પડ્યા
કડોદરા પ્રાથમિક શાળા તેમજ સ્વામિનારાયણ કોલેજ ખાતે ચાલી રહ્યું છે મતદાન
નગરપાલિકાની ૨૮ બેઠકો માટે શાંતિમય રીતે ચાલી રહ્યું છે મતદાન
૭૩ ઉમેદવારોનું ભાવિ નિશ્ચીત થશે ઇવીએમ મશીનમાં