સુરત બ્રેકીંગ : લીંબાયત વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા મતદાન બુથની મુલાકાત લેવાઈ

સુરત બ્રેકીંગ
સુરત મનપા ચૂંટણી
મતદાનને લઈ ઉત્સાહનો માહોલ
લીંબાયત વિસ્તારમાં બુથની ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવી વિઝીટ
લીંબાયત વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
સુરતના લીંબાયત વિસ્તારમાં મતદારો ની લાંબી કતારો
સુરતમાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવી સંભાવના